“સરકારી ઇજનેરી કોલેજ, કતપુર, પાટણ” ખાતે, ગુજરાત સરકાર - એજ્યુકેશન ડેપાર્ટ્મેન્ટ અને કે.સી.જી. દ્બારા ફેબ્રુઆરી માસમાં યોજાનાર “જોબ પ્લેસમેન્ટ ફેર” ના અનુસંધાને “સ્પેશીયલ ટ્રેઈનીંગ” યોજાઈ.
સરકારી ઇજનેરી કોલેજ, કતપુર - પાટણ ના ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફીસર શ્રી હાર્દિક રતિલાલ ત્રિવેદી ના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર - એજ્યુકેશન ડેપાર્ટ્મેન્ટ અને કે.સી.જી. દ્બારા ફેબ્રુઆરી માસમાં યોજાનાર “જોબ પ્લેસમેન્ટ ફેર” ના ગુજરાતભરનાં રજીસ્ટ્રેશન મુજબ આશરે ૪૫૦૦ કંપનીઓની ૬૦૦૦૦ જોબ વેકેન્સી માટે ૬૫૦૦૦ રજીસ્ટર્ડ વિધ્યાર્થીઓ ભાગ લેશે. જેના અનુસંધાને વિધ્યાર્થીઓ આ તકનો મહત્તમ લાભ લઈ શકે અને જોબમાં સીલેક્ટ થઈ શકે તે માટે વિધ્યાર્થીઓને તૈયાર કરવા “સરકારી ઇજનેરી કોલેજ, કતપુર, પાટણ” ખાતે કેસીજીના એમ્પેનલ્ડ ટ્રેઈનર “નેન્સી શાહ” દ્વારા “સ્પેશીયલ ટ્રેઈનીંગ” ની તાલીમ તા. ૨૪-૦૧-૨૦૧૯ ના રોજ આપવામાં આવેલ.
વિદ્યાર્થી ના ટેકનીકલ નોલેજ ની સાથે તેમની સોફ્ટ સ્કીલ જેવી કે ક્મ્યુંનીકેસન સ્કીલ, મેનેજરીયલ સ્કીલ, ટીમ વર્ક, લીડરશીપ,પ્રેજન્ટેસન સ્કીલ સી.વી. પ્રીપેરેસન, ઈન્ટરવ્યું એટીકેટ્સ, જેવી વિવિધ મહત્વની કુશળતાઓ પ્રોગ્રામ દરમિયાન આવરી લેવામાં આવી હતી. જે વિદ્યાર્થી ના કેરીયર ડેવલોપમેન્ટ માટે ખુબજ અગત્ય ની પુરવાર થશે. કેસીજી દ્વારા નીમાયેલા ટ્રેનર નેન્સી શાહ એ ઉપરની પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શન આપેલ. તેઓએ વિધાર્થી ઓ ને ઉપરોક્ત દરેક સ્કીલ નું ઉંડાણ પૂર્વક શિક્ષણ આપવા માં સફળ પ્રયત્ન કરેલ. તેમના પ્રેજન્ટેસન ને રસપ્રદ બનાવવા માટે યોગ્ય ઉદાહરણ ની સાથે સાથે રોજ બરોજ ની ખબરો નું ગહન અભ્યાસ કરવો તેમજ બાયોડેટા માં આવરી લેવા ના મુદ્દા અંગે વિદ્યાર્થી ઓને યોગ્ય સમજણ આપેલ.
ખરેખર આવી પ્રોગ્રેસીવ પ્રવૃત્તિ ઓ વિદ્યાર્થીઓ ના લાભ માટે થતી રહે તે જરૂરી છે. આ તાલીમ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થવા માટે કેસીજી સ્ટાફ, હાયર એજ્યુકેસન સેક્રેટરી તેમજ ટ્રેનર નેન્સી શાહનો સંસ્થા વતી ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફીસર શ્રી હાર્દિક આર ત્રિવેદીએ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

No comments:
Post a Comment